૧૦ મારી ઇચ્છા છે કે હું ખ્રિસ્તને અને તેમને મરણમાંથી જીવતા કરનારની* શક્તિને જાણું.+ હું ખ્રિસ્તનાં દુઃખોમાં ભાગીદાર થવા ચાહું છું.+ હું તો તેમની જેમ રિબાઈને મરવા પણ તૈયાર છું,+
૧૩ એના બદલે, ખ્રિસ્તનાં દુઃખોમાં તમે ભાગીદાર બન્યા છો+ એટલે આનંદ કરતા રહો,+ જેથી તેમનો મહિમા પ્રગટ થાય ત્યારે પણ તમે આનંદ કરી શકો અને તમારી ખુશીનો કોઈ પાર ન રહે.+