૧ કોરીંથીઓ ૪:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ ભલે ખ્રિસ્તમાં તમારા ૧૦,૦૦૦ શિક્ષકો* હોય, તોપણ એક વાત ચોક્કસ છે કે તમારા ઘણા પિતાઓ નથી, કેમ કે તમને ખુશખબર વિશે શીખવવા અને ખ્રિસ્ત ઈસુના પગલે ચલાવવા હું તમારો પિતા બન્યો છું.+ ૧ થેસ્સાલોનિકીઓ ૨:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ તમે સારી રીતે જાણો છો કે જેમ એક પિતા+ પોતાનાં બાળકો સાથે વર્તે છે, તેમ અમે તમને શિખામણ, દિલાસો અને સલાહ આપતા રહ્યા,+ ફિલેમોન ૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ મારા દીકરા ઓનેસિમસ+ માટે હું તને વિનંતી કરું છું. હું કેદમાં* હતો ત્યારે મેં તેને મારો દીકરો બનાવ્યો હતો.+
૧૫ ભલે ખ્રિસ્તમાં તમારા ૧૦,૦૦૦ શિક્ષકો* હોય, તોપણ એક વાત ચોક્કસ છે કે તમારા ઘણા પિતાઓ નથી, કેમ કે તમને ખુશખબર વિશે શીખવવા અને ખ્રિસ્ત ઈસુના પગલે ચલાવવા હું તમારો પિતા બન્યો છું.+
૧૧ તમે સારી રીતે જાણો છો કે જેમ એક પિતા+ પોતાનાં બાળકો સાથે વર્તે છે, તેમ અમે તમને શિખામણ, દિલાસો અને સલાહ આપતા રહ્યા,+
૧૦ મારા દીકરા ઓનેસિમસ+ માટે હું તને વિનંતી કરું છું. હું કેદમાં* હતો ત્યારે મેં તેને મારો દીકરો બનાવ્યો હતો.+