વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કોરીંથીઓ ૫:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ તમે અભિમાન કરો છો એ ખોટું છે. શું તમે જાણતા નથી કે થોડું ખમીર* બાંધેલા આખા લોટને ફુલાવે છે?*+

  • ૧ કોરીંથીઓ ૧૫:૩૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૩ છેતરાશો નહિ. ખરાબ સંગત સારી આદતોને* બગાડે છે.+

  • ૨ તિમોથી ૨:૧૬-૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ પણ પવિત્ર વાતોની વિરુદ્ધ હોય એવી નકામી વાતોથી દૂર રહેજે,+ કેમ કે એવી વાતો તો તને ઈશ્વરથી વધારે ને વધારે દૂર લઈ જશે ૧૭ અને એ વાતો સડાની* જેમ ફેલાઈ જશે. એવી વાતો ફેલાવનારા લોકોમાં હુમનાયસ અને ફિલેતસ છે.+ ૧૮ આ માણસો સત્યથી ભટકી ગયા છે અને કહે છે કે મરી ગયેલા લોકો જીવતા થઈ ગયા* છે.+ તેઓ અમુક લોકોની શ્રદ્ધા ડગાવી રહ્યા છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો