૧ પિતર ૪:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ કેમ કે દુનિયાના લોકોની ઇચ્છા પ્રમાણે જીવવા તમે જે સમય વિતાવ્યો છે એ પૂરતો છે.+ એ સમયે તમે બેશરમ કામો,* બેકાબૂ વાસના, વધુ પડતો દારૂ, બેફામ મિજબાનીઓ,* દારૂની મહેફિલો અને ધિક્કારપાત્ર મૂર્તિપૂજામાં ડૂબેલા હતા.+
૩ કેમ કે દુનિયાના લોકોની ઇચ્છા પ્રમાણે જીવવા તમે જે સમય વિતાવ્યો છે એ પૂરતો છે.+ એ સમયે તમે બેશરમ કામો,* બેકાબૂ વાસના, વધુ પડતો દારૂ, બેફામ મિજબાનીઓ,* દારૂની મહેફિલો અને ધિક્કારપાત્ર મૂર્તિપૂજામાં ડૂબેલા હતા.+