૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ ભાઈઓ, અમે તમને અરજ કરીએ છીએ કે મનમાની કરનાર લોકોને* ચેતવણી* આપો,+ નિરાશ* થઈ ગયેલા લોકોને દિલાસો આપો, નબળા લોકોને સાથ આપો અને બધા સાથે ધીરજથી વર્તો.+
૧૪ ભાઈઓ, અમે તમને અરજ કરીએ છીએ કે મનમાની કરનાર લોકોને* ચેતવણી* આપો,+ નિરાશ* થઈ ગયેલા લોકોને દિલાસો આપો, નબળા લોકોને સાથ આપો અને બધા સાથે ધીરજથી વર્તો.+