વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગલાતીઓ ૨:૧૫, ૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ આપણે જન્મથી યહૂદીઓ છીએ, બીજી પ્રજાના પાપીઓ જેવા નથી. ૧૬ આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર પ્રમાણે કામ કરીને કોઈ માણસ નેક ઠરતો નથી, પણ ફક્ત ઈસુ ખ્રિસ્તમાં+ શ્રદ્ધા રાખવાથી નેક ઠરે છે.+ આપણે ખ્રિસ્ત ઈસુમાં શ્રદ્ધા મૂકી છે, જેથી આપણે નિયમશાસ્ત્રનાં કામોથી નહિ, પણ ખ્રિસ્તમાં શ્રદ્ધા રાખવાથી નેક ઠરીએ, કેમ કે કોઈ પણ માણસ નિયમશાસ્ત્રનાં કામોથી નેક ઠરશે નહિ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો