કોલોસીઓ ૩:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ પણ હવે તમે ક્રોધ, ગુસ્સો, દુષ્ટતા,+ અપમાન કરતી બોલી+ અને અશ્લીલ વાતો+ તમારામાંથી દૂર કરો.