૧ પિતર ૩:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ એવી જ રીતે, પતિઓ, તમારી પત્ની સાથે સમજદારીથી રહો.* સ્ત્રીઓ નાજુક વાસણ જેવી છે, એટલે તેઓને માન આપો,+ નહિતર તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં આવશે, કેમ કે તમારી સાથે તેઓ પણ અપાર કૃપાથી મળતા જીવનની વારસ છે.+
૭ એવી જ રીતે, પતિઓ, તમારી પત્ની સાથે સમજદારીથી રહો.* સ્ત્રીઓ નાજુક વાસણ જેવી છે, એટલે તેઓને માન આપો,+ નહિતર તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં આવશે, કેમ કે તમારી સાથે તેઓ પણ અપાર કૃપાથી મળતા જીવનની વારસ છે.+