પુનર્નિયમ ૬:૬, ૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ આજે હું તને જે આજ્ઞાઓ જણાવું છું, એને તારા દિલમાં ઠસાવી લે. ૭ એ આજ્ઞાઓ તું તારા દીકરાઓને વારંવાર શીખવ.*+ જ્યારે તું ઘરમાં બેઠો હોય, રસ્તે ચાલતો હોય, સૂતો હોય કે ઊઠે ત્યારે એ વિશે વાત કર.+ નીતિવચનો ૩:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ મારા દીકરા, યહોવાની શિસ્તને* તુચ્છ ન ગણતો+અને તેમના ઠપકાનો નકાર ન કરતો.+ નીતિવચનો ૧૯:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ સુધરવાની આશા હોય ત્યાં સુધી તારા દીકરાને શિક્ષણ* આપ,+તેના મોત માટે તું જવાબદાર ન બન.*+ નીતિવચનો ૨૨:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ બાળકે* જે માર્ગમાં ચાલવું જોઈએ, એ માર્ગમાં ચાલવાનું તેને શીખવ,*+એટલે તે વૃદ્ધ થશે ત્યારે પણ એ માર્ગ છોડશે નહિ.+
૬ આજે હું તને જે આજ્ઞાઓ જણાવું છું, એને તારા દિલમાં ઠસાવી લે. ૭ એ આજ્ઞાઓ તું તારા દીકરાઓને વારંવાર શીખવ.*+ જ્યારે તું ઘરમાં બેઠો હોય, રસ્તે ચાલતો હોય, સૂતો હોય કે ઊઠે ત્યારે એ વિશે વાત કર.+
૬ બાળકે* જે માર્ગમાં ચાલવું જોઈએ, એ માર્ગમાં ચાલવાનું તેને શીખવ,*+એટલે તે વૃદ્ધ થશે ત્યારે પણ એ માર્ગ છોડશે નહિ.+