૧ તિમોથી ૬:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ ચાકર* પોતાના માલિકને પૂરા માનને લાયક ગણે,+ જેથી ઈશ્વરના નામ અને શિક્ષણ વિશે કોઈ માણસ કદી ખરાબ ન બોલે.+ ૧ પિતર ૨:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ દાસો, તમારા માલિકોને પૂરા દિલથી આધીન રહો.+ ફક્ત સારા અને નમ્ર* માલિકોને જ નહિ, પણ ખુશ કરવા મુશ્કેલ હોય એવા* માલિકોને પણ આધીન રહો.
૬ ચાકર* પોતાના માલિકને પૂરા માનને લાયક ગણે,+ જેથી ઈશ્વરના નામ અને શિક્ષણ વિશે કોઈ માણસ કદી ખરાબ ન બોલે.+
૧૮ દાસો, તમારા માલિકોને પૂરા દિલથી આધીન રહો.+ ફક્ત સારા અને નમ્ર* માલિકોને જ નહિ, પણ ખુશ કરવા મુશ્કેલ હોય એવા* માલિકોને પણ આધીન રહો.