૨ કોરીંથીઓ ૬:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ પણ અમે બધી રીતે બતાવી આપીએ છીએ કે અમે ઈશ્વરના સેવકો છીએ:+ ઘણું સહન કરીને, મુસીબતો વેઠીને, તંગી સહીને, તકલીફો ઉઠાવીને,+ ૨ કોરીંથીઓ ૬:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ સાચી વાતોથી, ઈશ્વરના બળથી;+ જમણા હાથમાં* અને ડાબા હાથમાં* સત્યનાં હથિયારો દ્વારા,+
૪ પણ અમે બધી રીતે બતાવી આપીએ છીએ કે અમે ઈશ્વરના સેવકો છીએ:+ ઘણું સહન કરીને, મુસીબતો વેઠીને, તંગી સહીને, તકલીફો ઉઠાવીને,+