નીતિવચનો ૪:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ સૌથી વધારે તું તારા દિલની સંભાળ રાખ,+કેમ કે એમાંથી જીવનનો ઝરો વહે છે. યશાયા ૫૯:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ પછી તેમણે સચ્ચાઈનું બખ્તર પહેર્યું,માથે ઉદ્ધારનો* ટોપ મૂક્યો,+પોશાક તરીકે વેરનાં કપડાં પહેર્યાં+અને ઝભ્ભાની જેમ ઉત્સાહ પહેરી લીધો.
૧૭ પછી તેમણે સચ્ચાઈનું બખ્તર પહેર્યું,માથે ઉદ્ધારનો* ટોપ મૂક્યો,+પોશાક તરીકે વેરનાં કપડાં પહેર્યાં+અને ઝભ્ભાની જેમ ઉત્સાહ પહેરી લીધો.