૧ પિતર ૨:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ તમે પણ જીવંત પથ્થરોની જેમ પવિત્ર શક્તિથી એક ઘર તરીકે ચણાતા જાઓ છો.+ એવું એટલે કરવામાં આવે છે, જેથી તમે પવિત્ર યાજકોનું* જૂથ બનો અને ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર સ્વીકારે+ એવાં બલિદાનો ચઢાવી શકો.+
૫ તમે પણ જીવંત પથ્થરોની જેમ પવિત્ર શક્તિથી એક ઘર તરીકે ચણાતા જાઓ છો.+ એવું એટલે કરવામાં આવે છે, જેથી તમે પવિત્ર યાજકોનું* જૂથ બનો અને ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર સ્વીકારે+ એવાં બલિદાનો ચઢાવી શકો.+