૧ કોરીંથીઓ ૧૩:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ પ્રેમ+ ધીરજ રાખે છે*+ અને દયાળુ છે.+ પ્રેમ ઈર્ષા કરતો નથી.+ એ બડાઈ મારતો નથી, ફુલાઈ જતો નથી.+