૧ કોરીંથીઓ ૧૪:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ ભાઈઓ, તમે સમજણમાં બાળકો જેવા ન બનો,+ પણ દુષ્ટતામાં બાળકો જેવા બનો+ અને સમજણમાં પરિપક્વ બનો.+