પ્રેરિતોનાં કાર્યો ૨૮:૩૦, ૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૦ પાઉલ ભાડાના ઘરમાં પૂરાં બે વર્ષ રહ્યો.+ તેની પાસે જેઓ આવતા, એ બધાનો તે પ્રેમથી આવકાર કરતો રહ્યો. ૩૧ તે કોઈ રોકટોક વગર અને હિંમતથી* તેઓને ઈશ્વરના રાજ્ય વિશે પ્રચાર કરતો રહ્યો અને માલિક ઈસુ ખ્રિસ્ત વિશે શીખવતો રહ્યો.+ એફેસીઓ ૩:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ એ કારણે, હું પાઉલ બીજી પ્રજાઓને મદદ કરવા ખ્રિસ્ત ઈસુ માટે કેદી છું.*+
૩૦ પાઉલ ભાડાના ઘરમાં પૂરાં બે વર્ષ રહ્યો.+ તેની પાસે જેઓ આવતા, એ બધાનો તે પ્રેમથી આવકાર કરતો રહ્યો. ૩૧ તે કોઈ રોકટોક વગર અને હિંમતથી* તેઓને ઈશ્વરના રાજ્ય વિશે પ્રચાર કરતો રહ્યો અને માલિક ઈસુ ખ્રિસ્ત વિશે શીખવતો રહ્યો.+