૧ કોરીંથીઓ ૧૩:૪, ૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ પ્રેમ+ ધીરજ રાખે છે*+ અને દયાળુ છે.+ પ્રેમ ઈર્ષા કરતો નથી.+ એ બડાઈ મારતો નથી, ફુલાઈ જતો નથી.+ ૫ પ્રેમ અયોગ્ય રીતે* વર્તતો નથી,+ પોતાનો જ લાભ જોતો નથી,+ ઉશ્કેરાઈ જતો નથી,+ કોઈએ દુઃખ પહોંચાડ્યું હોય તો એનો હિસાબ રાખતો નથી.+
૪ પ્રેમ+ ધીરજ રાખે છે*+ અને દયાળુ છે.+ પ્રેમ ઈર્ષા કરતો નથી.+ એ બડાઈ મારતો નથી, ફુલાઈ જતો નથી.+ ૫ પ્રેમ અયોગ્ય રીતે* વર્તતો નથી,+ પોતાનો જ લાભ જોતો નથી,+ ઉશ્કેરાઈ જતો નથી,+ કોઈએ દુઃખ પહોંચાડ્યું હોય તો એનો હિસાબ રાખતો નથી.+