-
ગલાતીઓ ૨:૧૫, ૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ આપણે જન્મથી યહૂદીઓ છીએ, બીજી પ્રજાના પાપીઓ જેવા નથી. ૧૬ આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર પ્રમાણે કામ કરીને કોઈ માણસ નેક ઠરતો નથી, પણ ફક્ત ઈસુ ખ્રિસ્તમાં+ શ્રદ્ધા રાખવાથી નેક ઠરે છે.+ આપણે ખ્રિસ્ત ઈસુમાં શ્રદ્ધા મૂકી છે, જેથી આપણે નિયમશાસ્ત્રનાં કામોથી નહિ, પણ ખ્રિસ્તમાં શ્રદ્ધા રાખવાથી નેક ઠરીએ, કેમ કે કોઈ પણ માણસ નિયમશાસ્ત્રનાં કામોથી નેક ઠરશે નહિ.+
-