માથ્થી ૬:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ “એ માટે હું તમને કહું છું કે તમારા જીવનની* ચિંતા કરવાનું બંધ કરો+ કે તમે શું ખાશો કે શું પીશો. તમારા શરીરની ચિંતા કરવાનું બંધ કરો કે તમે શું પહેરશો.+ શું ખોરાક કરતાં જીવન અને કપડાં કરતાં શરીર વધારે કીમતી નથી?+ લૂક ૧૨:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ પછી તેમણે શિષ્યોને કહ્યું: “હું તમને કહું છું કે તમારા જીવનની ચિંતા કરવાનું બંધ કરો કે તમે શું ખાશો. તમારા શરીરની ચિંતા કરવાનું બંધ કરો કે તમે શું પહેરશો.+
૨૫ “એ માટે હું તમને કહું છું કે તમારા જીવનની* ચિંતા કરવાનું બંધ કરો+ કે તમે શું ખાશો કે શું પીશો. તમારા શરીરની ચિંતા કરવાનું બંધ કરો કે તમે શું પહેરશો.+ શું ખોરાક કરતાં જીવન અને કપડાં કરતાં શરીર વધારે કીમતી નથી?+
૨૨ પછી તેમણે શિષ્યોને કહ્યું: “હું તમને કહું છું કે તમારા જીવનની ચિંતા કરવાનું બંધ કરો કે તમે શું ખાશો. તમારા શરીરની ચિંતા કરવાનું બંધ કરો કે તમે શું પહેરશો.+