વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યોહાન ૪:૨૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૪ ઈશ્વર અદૃશ્ય છે+ અને તેમની ભક્તિ કરનારા લોકોએ પવિત્ર શક્તિથી* અને સચ્ચાઈથી ભક્તિ કરવી જોઈએ.”+

  • યોહાન ૧૦:૩૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૦ હું અને પિતા એક છીએ.”*+

  • યોહાન ૧૪:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯ ઈસુએ કહ્યું: “ફિલિપ, હું લાંબા સમયથી તમારા બધા સાથે છું, તોપણ તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે, તેણે પિતાને પણ જોયા છે.+ તો પછી તું શા માટે કહે છે કે ‘અમને પિતા બતાવો’?

  • ૧ તિમોથી ૧:૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ સનાતન યુગોના રાજા,+ અવિનાશી,+ અદૃશ્ય,+ એકમાત્ર ઈશ્વરને+ સદાને માટે માન અને મહિમા મળે. આમેન.*

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો