લૂક ૧:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ મેં પણ તમને એ વિગતો યોગ્ય ક્રમમાં લખવાનું નક્કી કર્યું છે. મેં શરૂઆતથી એ બધી વાતોની ચોકસાઈથી શોધ કરી છે.+ પ્રેરિતોનાં કાર્યો ૧:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧ વહાલા થિયોફિલ, ઈસુએ સેવા શરૂ કરી ત્યારથી તેમણે જે કાર્યો કર્યાં અને જે શિક્ષણ આપ્યું એ વિશે મેં તને પહેલા પુસ્તકમાં લખ્યું હતું.+
૩ મેં પણ તમને એ વિગતો યોગ્ય ક્રમમાં લખવાનું નક્કી કર્યું છે. મેં શરૂઆતથી એ બધી વાતોની ચોકસાઈથી શોધ કરી છે.+
૧ વહાલા થિયોફિલ, ઈસુએ સેવા શરૂ કરી ત્યારથી તેમણે જે કાર્યો કર્યાં અને જે શિક્ષણ આપ્યું એ વિશે મેં તને પહેલા પુસ્તકમાં લખ્યું હતું.+