૨ થેસ્સાલોનિકીઓ ૩:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ હું પાઉલ મારા હાથે તમને સલામ લખું છું,+ જે મારા દરેક પત્રમાં હોય છે. હું આ રીતે જ પત્ર લખું છું.