પ્રેરિતોનાં કાર્યો ૯:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ હું તેને સાફ સાફ બતાવીશ કે મારા નામને લીધે તેણે કેટલું બધું સહેવું પડશે.”+ ફિલિપીઓ ૩:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ મારી ઇચ્છા છે કે હું ખ્રિસ્તને અને તેમને મરણમાંથી જીવતા કરનારની* શક્તિને જાણું.+ હું ખ્રિસ્તનાં દુઃખોમાં ભાગીદાર થવા ચાહું છું.+ હું તો તેમની જેમ રિબાઈને મરવા પણ તૈયાર છું,+
૧૦ મારી ઇચ્છા છે કે હું ખ્રિસ્તને અને તેમને મરણમાંથી જીવતા કરનારની* શક્તિને જાણું.+ હું ખ્રિસ્તનાં દુઃખોમાં ભાગીદાર થવા ચાહું છું.+ હું તો તેમની જેમ રિબાઈને મરવા પણ તૈયાર છું,+