-
એફેસીઓ ૩:૫-૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ જેમ હમણાં તેમના પવિત્ર પ્રેરિતોને અને પ્રબોધકોને તેમની શક્તિ દ્વારા આ રહસ્ય જણાવવામાં આવ્યું છે, તેમ અગાઉની પેઢીઓને જણાવવામાં આવ્યું ન હતું.+ ૬ એ રહસ્ય છે, બીજી પ્રજાના લોકોમાંથી જેઓ ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં છે, તેઓ ખ્રિસ્ત સાથે વારસાના ભાગીદાર થશે અને તેમના શરીરનો ભાગ બનશે.+ ખુશખબરને લીધે ઈશ્વરે અમને જે આશીર્વાદો આપવાનું વચન આપ્યું છે, એ આશીર્વાદો તેઓને પણ મળશે. ૭ ઈશ્વરની અપાર કૃપાની ભેટથી હું એ પવિત્ર રહસ્યનો સેવક બન્યો છું. એ ભેટ મને તેમની શક્તિ દ્વારા મળી છે.+
-