માર્ક ૯:૪૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૩ “જો તારો હાથ તને કદી ઠોકર ખવડાવે, તો એને કાપી નાખ. બંને હાથ સાથે ગેહેન્નામાં,* કદી ન હોલવાતી આગમાં નંખાવા કરતાં લૂલા થઈને જીવન મેળવવું તારા માટે વધારે સારું છે.+ ગલાતીઓ ૫:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ વધુમાં, જેઓ ખ્રિસ્ત ઈસુના શિષ્યો છે, તેઓએ પોતાના શરીરને એની લાલસા અને ઇચ્છાઓ સાથે વધસ્તંભે જડી દીધું છે.+
૪૩ “જો તારો હાથ તને કદી ઠોકર ખવડાવે, તો એને કાપી નાખ. બંને હાથ સાથે ગેહેન્નામાં,* કદી ન હોલવાતી આગમાં નંખાવા કરતાં લૂલા થઈને જીવન મેળવવું તારા માટે વધારે સારું છે.+
૨૪ વધુમાં, જેઓ ખ્રિસ્ત ઈસુના શિષ્યો છે, તેઓએ પોતાના શરીરને એની લાલસા અને ઇચ્છાઓ સાથે વધસ્તંભે જડી દીધું છે.+