એફેસીઓ ૪:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ હું ઈસુ માટે કેદ થયેલો,+ તમને વિનંતી કરું છું કે જેના માટે તમને બોલાવવામાં આવ્યા છે એને શોભે એ રીતે જીવો.+ કોલોસીઓ ૧:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે યહોવાના* નામને શોભે એ રીતે જીવીને તેમને પૂરેપૂરા ખુશ કરો, દરેક સારાં કામનાં ફળ ઉત્પન્ન કરો અને ઈશ્વરના ખરા જ્ઞાનમાં વધતા જાઓ.+ ૧ પિતર ૧:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ પણ જે પવિત્ર ઈશ્વરે તમને બોલાવ્યા છે, તેમની જેમ તમારાં વાણી-વર્તનમાં તમે પવિત્ર થાઓ,+
૪ હું ઈસુ માટે કેદ થયેલો,+ તમને વિનંતી કરું છું કે જેના માટે તમને બોલાવવામાં આવ્યા છે એને શોભે એ રીતે જીવો.+
૧૦ અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે યહોવાના* નામને શોભે એ રીતે જીવીને તેમને પૂરેપૂરા ખુશ કરો, દરેક સારાં કામનાં ફળ ઉત્પન્ન કરો અને ઈશ્વરના ખરા જ્ઞાનમાં વધતા જાઓ.+