યહૂદા ૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ જ્યારે પ્રમુખ દૂત*+ મિખાયેલ+ અને શેતાન* વચ્ચે મૂસાના શબ વિશે મતભેદ અને વિવાદ ઊભો થયો,+ ત્યારે મિખાયેલે શેતાનને ધમકાવીને તેને દોષિત ઠરાવવાની હિંમત કરી નહિ.+ પણ તેણે એટલું જ કહ્યું, “યહોવા* તને ધમકાવે.”+
૯ જ્યારે પ્રમુખ દૂત*+ મિખાયેલ+ અને શેતાન* વચ્ચે મૂસાના શબ વિશે મતભેદ અને વિવાદ ઊભો થયો,+ ત્યારે મિખાયેલે શેતાનને ધમકાવીને તેને દોષિત ઠરાવવાની હિંમત કરી નહિ.+ પણ તેણે એટલું જ કહ્યું, “યહોવા* તને ધમકાવે.”+