૫૧ જુઓ! હું તમને પવિત્ર રહસ્ય જણાવું છું: આપણે બધા મરણની ઊંઘમાં સરી જવાના નથી, પણ આપણે બધા બદલાઈ જઈશું.+ ૫૨ છેલ્લું રણશિંગડું વાગતું હશે ત્યારે, એક ઘડીમાં, આંખના એક પલકારામાં એમ થશે. રણશિંગડું વાગશે+ અને મરી ગયેલા લોકો અવિનાશી શરીરમાં જીવતા કરાશે અને આપણે બદલાઈ જઈશું.