માથ્થી ૨૪:૩૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૬ “એ દિવસ અને ઘડી વિશે પિતા સિવાય કોઈ જાણતું નથી,+ સ્વર્ગના દૂતો નહિ કે દીકરો નહિ.+ ૨ પિતર ૩:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ યહોવાનો* દિવસ+ ચોરની જેમ આવશે ત્યારે,+ આકાશો ગર્જના* સાથે જતાં રહેશે,+ આકાશોની અને પૃથ્વીની વસ્તુઓ સખત ગરમ થઈને પીગળી જશે તેમજ પૃથ્વી અને એના પર થયેલાં કામો ખુલ્લાં પડશે.+
૧૦ યહોવાનો* દિવસ+ ચોરની જેમ આવશે ત્યારે,+ આકાશો ગર્જના* સાથે જતાં રહેશે,+ આકાશોની અને પૃથ્વીની વસ્તુઓ સખત ગરમ થઈને પીગળી જશે તેમજ પૃથ્વી અને એના પર થયેલાં કામો ખુલ્લાં પડશે.+