ગીતશાસ્ત્ર ૩૭:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ થોડા જ સમયમાં દુષ્ટોનો વિનાશ થઈ જશે,+તું તેઓને શોધશેપણ તેઓ જડશે નહિ.+ યર્મિયા ૮:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ જરાય શાંતિ નથી,છતાં તેઓ કહે છે, “શાંતિ છે! શાંતિ છે!” એવું કહીને તેઓ મારા લોકોની દીકરીના ઘા* બસ ઉપર ઉપરથી રૂઝવે છે.+
૧૧ જરાય શાંતિ નથી,છતાં તેઓ કહે છે, “શાંતિ છે! શાંતિ છે!” એવું કહીને તેઓ મારા લોકોની દીકરીના ઘા* બસ ઉપર ઉપરથી રૂઝવે છે.+