-
પ્રેરિતોનાં કાર્યો ૧:૧૦, ૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ તે ઉપર જતા હતા ત્યારે, શિષ્યો તેમને એકીટસે જોઈ રહ્યા. એ સમયે સફેદ કપડાં પહેરેલા બે માણસો+ અચાનક તેઓની બાજુમાં આવીને ઊભા રહ્યા. ૧૧ તેઓએ કહ્યું: “ઓ ગાલીલના માણસો, તમે કેમ આકાશ તરફ જોઈ રહ્યા છો? આ ઈસુ, જેમને તમારી પાસેથી ઉપર આકાશમાં લઈ લેવામાં આવ્યા છે, તેમને જે રીતે તમે આકાશમાં જતા જોયા, એ જ રીતે તે પાછા આવશે.”
-