૧ કોરીંથીઓ ૪:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ એટલે હું તમને અરજ કરું છું કે મારા પગલે ચાલનાર બનો.+ ૧ થેસ્સાલોનિકીઓ ૧:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ તમે અમારા અને માલિક ઈસુના+ પગલે ચાલનારા બન્યા છો.+ ઘણા સંકટો હોવા છતાં+ તમે ઈશ્વરનો સંદેશો આનંદથી સ્વીકાર્યો છે, જે આનંદ પવિત્ર શક્તિથી મળે છે.
૬ તમે અમારા અને માલિક ઈસુના+ પગલે ચાલનારા બન્યા છો.+ ઘણા સંકટો હોવા છતાં+ તમે ઈશ્વરનો સંદેશો આનંદથી સ્વીકાર્યો છે, જે આનંદ પવિત્ર શક્તિથી મળે છે.