પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૪ તમે જાણો છો કે મેં મારા હાથથી મારી પોતાની અને મારા સાથીઓની જરૂરિયાતો પૂરી કરી છે.+