૧ કોરીંથીઓ ૭:૮, ૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ હવે કુંવારા લોકોને અને વિધવાઓને હું કહું છું કે તેઓ મારા જેવા રહે, એ તેઓ માટે વધારે સારું છે.+ ૯ પણ જો તેઓમાં સંયમ ન હોય તો તેઓ લગ્ન કરે, કેમ કે જાતીય ઇચ્છામાં બળવા કરતાં લગ્ન કરી લેવું વધારે સારું છે.+
૮ હવે કુંવારા લોકોને અને વિધવાઓને હું કહું છું કે તેઓ મારા જેવા રહે, એ તેઓ માટે વધારે સારું છે.+ ૯ પણ જો તેઓમાં સંયમ ન હોય તો તેઓ લગ્ન કરે, કેમ કે જાતીય ઇચ્છામાં બળવા કરતાં લગ્ન કરી લેવું વધારે સારું છે.+