-
૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ હવે ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે તમારામાં જેઓ સખત મહેનત કરે છે, આપણા માલિક ઈસુના કામમાં તમારી આગેવાની લે છે અને તમને શિખામણ આપે છે, તેઓને માન આપો.
-