૧ કોરીંથીઓ ૪:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ એ માટે હું તિમોથીને તમારી પાસે મોકલું છું, કેમ કે તે મારો વહાલો દીકરો છે અને આપણા માલિક ઈસુની સેવામાં વિશ્વાસુ છે. ખ્રિસ્ત ઈસુની સેવામાં હું જે સિદ્ધાંતો* પ્રમાણે ચાલું છું એ વિશે તિમોથી તમને યાદ અપાવશે.+ એ સિદ્ધાંતો હું દરેક મંડળમાં શીખવું છું.
૧૭ એ માટે હું તિમોથીને તમારી પાસે મોકલું છું, કેમ કે તે મારો વહાલો દીકરો છે અને આપણા માલિક ઈસુની સેવામાં વિશ્વાસુ છે. ખ્રિસ્ત ઈસુની સેવામાં હું જે સિદ્ધાંતો* પ્રમાણે ચાલું છું એ વિશે તિમોથી તમને યાદ અપાવશે.+ એ સિદ્ધાંતો હું દરેક મંડળમાં શીખવું છું.