ફિલિપીઓ ૨:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ તમે કચકચ+ અને દલીલ કર્યા વગર બધાં કામ કરો,+ યાકૂબ ૧:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ કેમ કે ગુસ્સો કરનાર માણસ ઈશ્વરની નજરે જે ખરું છે, એ કરતો નથી.+