૨ તિમોથી ૪:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ તું સંદેશો જાહેર કર.+ સમય સારો હોય કે ખરાબ, એ જાહેર કરવામાં ઢીલ ન કર.* તું પૂરી ધીરજ રાખીને અને કુશળતાથી શીખવીને*+ લોકોને સુધાર,+ ઠપકો આપ અને ઉત્તેજન આપ.
૨ તું સંદેશો જાહેર કર.+ સમય સારો હોય કે ખરાબ, એ જાહેર કરવામાં ઢીલ ન કર.* તું પૂરી ધીરજ રાખીને અને કુશળતાથી શીખવીને*+ લોકોને સુધાર,+ ઠપકો આપ અને ઉત્તેજન આપ.