૧ કોરીંથીઓ ૯:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ કમજોર લોકો માટે હું કમજોર બન્યો, જેથી હું કમજોર લોકોને જીતી શકું.+ હું દરેક પ્રકારના લોકો સાથે તેઓના જેવો બન્યો, જેથી શક્ય હોય એવી બધી જ રીતે હું અમુકને બચાવી શકું.
૨૨ કમજોર લોકો માટે હું કમજોર બન્યો, જેથી હું કમજોર લોકોને જીતી શકું.+ હું દરેક પ્રકારના લોકો સાથે તેઓના જેવો બન્યો, જેથી શક્ય હોય એવી બધી જ રીતે હું અમુકને બચાવી શકું.