પ્રેરિતોનાં કાર્યો ૯:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ પણ માલિકે તેને કહ્યું: “તું ત્યાં જા, કેમ કે આ માણસને મેં પસંદ કર્યો છે.*+ તે બીજી પ્રજાઓ, રાજાઓ+ અને ઇઝરાયેલના દીકરાઓ આગળ મારું નામ પ્રગટ કરશે.+ ૧ તિમોથી ૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ એ સાક્ષી માટે+ ઈશ્વરે મને પ્રચાર કરનાર અને પ્રેરિત તરીકે નીમ્યો છે.+ બીજી પ્રજાઓને શ્રદ્ધા અને સત્ય વિશે શીખવવા મને શિક્ષક બનાવવામાં આવ્યો છે.+ હું સાચું કહું છું, જૂઠું બોલતો નથી.
૧૫ પણ માલિકે તેને કહ્યું: “તું ત્યાં જા, કેમ કે આ માણસને મેં પસંદ કર્યો છે.*+ તે બીજી પ્રજાઓ, રાજાઓ+ અને ઇઝરાયેલના દીકરાઓ આગળ મારું નામ પ્રગટ કરશે.+
૭ એ સાક્ષી માટે+ ઈશ્વરે મને પ્રચાર કરનાર અને પ્રેરિત તરીકે નીમ્યો છે.+ બીજી પ્રજાઓને શ્રદ્ધા અને સત્ય વિશે શીખવવા મને શિક્ષક બનાવવામાં આવ્યો છે.+ હું સાચું કહું છું, જૂઠું બોલતો નથી.