૨ તિમોથી ૧:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ તેથી આપણા માલિક ઈસુ વિશે સાક્ષી આપતા શરમાઈશ નહિ.+ હું તેમના લીધે કેદમાં છું એટલે પણ શરમાઈશ નહિ. પણ ઈશ્વરની શક્તિ પર આધાર રાખીને+ ખુશખબર માટે તારા ભાગનું દુઃખ સહન કરજે.+
૮ તેથી આપણા માલિક ઈસુ વિશે સાક્ષી આપતા શરમાઈશ નહિ.+ હું તેમના લીધે કેદમાં છું એટલે પણ શરમાઈશ નહિ. પણ ઈશ્વરની શક્તિ પર આધાર રાખીને+ ખુશખબર માટે તારા ભાગનું દુઃખ સહન કરજે.+