યોહાન ૧૩:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ યહૂદાએ રોટલીનો ટુકડો લીધા પછી શેતાને* તેના દિલ પર કાબૂ જમાવ્યો.+ ઈસુએ તેને કહ્યું: “તું જે કરે છે એ જલદી કર.” પ્રેરિતોનાં કાર્યો ૫:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ ત્યારે પિતરે કહ્યું: “અનાન્યા, તેં કેમ શેતાનને તારા દિલ પર કાબૂ કરવા દીધો? તું કેમ પવિત્ર શક્તિ વિરુદ્ધ+ જૂઠું બોલ્યો?+ તેં કેમ જમીનના અમુક પૈસા છૂપી રીતે પોતાની પાસે રાખી લીધા? ૧ તિમોથી ૧:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ હુમનાયસ+ અને એલેકઝાંડર તેઓમાંના છે. મેં તેઓને શેતાનના હાથમાં સોંપી દીધા છે,*+ જેથી એ સજાથી* તેઓ શીખે કે ઈશ્વરની નિંદા ન કરવી જોઈએ.
૨૭ યહૂદાએ રોટલીનો ટુકડો લીધા પછી શેતાને* તેના દિલ પર કાબૂ જમાવ્યો.+ ઈસુએ તેને કહ્યું: “તું જે કરે છે એ જલદી કર.”
૩ ત્યારે પિતરે કહ્યું: “અનાન્યા, તેં કેમ શેતાનને તારા દિલ પર કાબૂ કરવા દીધો? તું કેમ પવિત્ર શક્તિ વિરુદ્ધ+ જૂઠું બોલ્યો?+ તેં કેમ જમીનના અમુક પૈસા છૂપી રીતે પોતાની પાસે રાખી લીધા?
૨૦ હુમનાયસ+ અને એલેકઝાંડર તેઓમાંના છે. મેં તેઓને શેતાનના હાથમાં સોંપી દીધા છે,*+ જેથી એ સજાથી* તેઓ શીખે કે ઈશ્વરની નિંદા ન કરવી જોઈએ.