એફેસીઓ ૧:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ દુનિયાનો પાયો નંખાયો* એ પહેલાં, ઈશ્વરે આપણને ખ્રિસ્ત સાથે એકતામાં રહેવા પસંદ કર્યા, જેથી આપણે ઈશ્વરને પ્રેમ કરીએ અને તેમની સામે પવિત્ર અને કલંક વગરના થઈએ.+ હિબ્રૂઓ ૩:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ પવિત્ર ભાઈઓ, તમે સ્વર્ગના આમંત્રણના ભાગીદાર છો.+ તમે ઈસુનો વિચાર કરો, જેમને આપણે પ્રેરિત* અને પ્રમુખ યાજક* તરીકે સ્વીકારીએ છીએ.+
૪ દુનિયાનો પાયો નંખાયો* એ પહેલાં, ઈશ્વરે આપણને ખ્રિસ્ત સાથે એકતામાં રહેવા પસંદ કર્યા, જેથી આપણે ઈશ્વરને પ્રેમ કરીએ અને તેમની સામે પવિત્ર અને કલંક વગરના થઈએ.+
૩ પવિત્ર ભાઈઓ, તમે સ્વર્ગના આમંત્રણના ભાગીદાર છો.+ તમે ઈસુનો વિચાર કરો, જેમને આપણે પ્રેરિત* અને પ્રમુખ યાજક* તરીકે સ્વીકારીએ છીએ.+