-
કોલોસીઓ ૪:૧૨, ૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ ખ્રિસ્ત ઈસુનો દાસ એપાફ્રાસ,+ જે તમારા વિસ્તારનો છે, તે તમને સલામ મોકલે છે. તે હંમેશાં તમારા માટે ખંતથી પ્રાર્થના કરે છે, જેથી તમે પરિપક્વ માણસની જેમ દૃઢ ઊભા રહો અને ઈશ્વરની સર્વ ઇચ્છામાં પૂરો ભરોસો રાખો. ૧૩ હું તેના વિશે સાક્ષી પૂરું છું કે તે તમારા માટે તેમજ લાવદિકિયા અને હિયરાપુલિસનાં ભાઈ-બહેનો માટે સખત મહેનત કરે છે.
-