હિબ્રૂઓ ૬:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ હવે આપણે ખ્રિસ્ત વિશેનું મૂળ શિક્ષણ+ શીખી લીધું છે, એટલે ચાલો આપણે પરિપક્વ બનવા પ્રગતિ કરતા રહીએ.+ આપણે મૂળ શિક્ષણ ફરીથી શીખવા ન બેસીએ* જે આપણે શરૂઆતમાં શીખ્યા હતા, જેમ કે, નકામાં* કામોનો પસ્તાવો કરવો, ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી,
૬ હવે આપણે ખ્રિસ્ત વિશેનું મૂળ શિક્ષણ+ શીખી લીધું છે, એટલે ચાલો આપણે પરિપક્વ બનવા પ્રગતિ કરતા રહીએ.+ આપણે મૂળ શિક્ષણ ફરીથી શીખવા ન બેસીએ* જે આપણે શરૂઆતમાં શીખ્યા હતા, જેમ કે, નકામાં* કામોનો પસ્તાવો કરવો, ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી,