ગીતશાસ્ત્ર ૯૧:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ તે પોતાના દૂતોને+ તારા માટે હુકમ કરશે કેતારા સર્વ માર્ગોમાં તેઓ તારું રક્ષણ કરે.+ લૂક ૨૨:૪૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૩ એ સમયે સ્વર્ગમાંથી એક દૂત તેમની પાસે આવ્યો અને તેમને હિંમત આપી.+