-
ઉત્પત્તિ ૧૪:૧૮-૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ શાલેમનો રાજા+ મલ્ખીસદેક+ પણ રોટલી અને દ્રાક્ષદારૂ લઈને ઇબ્રામને મળવા આવ્યો. તે સર્વોચ્ચ ઈશ્વરનો યાજક* હતો.+
૧૯ મલ્ખીસદેકે ઇબ્રામને આશીર્વાદ આપ્યો અને કહ્યું:
“આકાશ અને પૃથ્વીના સર્જનહાર,
સર્વોચ્ચ ઈશ્વરનો આશીર્વાદ ઇબ્રામ પર રહો.
૨૦ સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ થાઓ,
જેમણે તારા દુશ્મનોને તારા હાથમાં સોંપ્યા છે!”
પછી ઇબ્રામે પોતે છોડાવેલી માલ-મિલકતનો દસમો ભાગ* મલ્ખીસદેકને આપ્યો.+
-
-
ઉત્પત્તિ ૧૭:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ હું તારાં બાળકોની સંખ્યા ખૂબ વધારીશ. તારામાંથી ઘણી પ્રજાઓ આવશે અને તારા વંશમાંથી રાજાઓ થશે.+
-