-
યશાયા ૬૧:૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬૧ વિશ્વના માલિક યહોવાની શક્તિ મારા પર છે.+
યહોવાએ નમ્ર લોકોને ખુશખબર જણાવવા મને પસંદ કર્યો છે.+
તેમણે મને મોકલ્યો જેથી હું જખમી દિલોના ઘા રુઝાવું,*
ગુલામોને આઝાદીનો સંદેશો આપું
અને કેદીઓ ફરીથી જોઈ શકશે એવી ખબર આપું;+
-