રોમનો ૬:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ પાપનો અંત લાવવા ખ્રિસ્ત મોતને ભેટ્યા. એવું તેમણે એક જ વાર અને હંમેશ માટે કર્યું,+ પણ હમણાં તે જે જીવન જીવે છે, એ ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા જીવે છે. હિબ્રૂઓ ૯:૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ તેમ ખ્રિસ્તે પણ ઘણા લોકોનાં પાપ માથે લેવા એક જ વાર અને હંમેશ માટે અર્પણ આપ્યું.+ બીજી વાર તે પાપ દૂર કરવા માટે નહિ, પણ તેમની આતુરતાથી રાહ જોનારાઓના તારણ માટે આવશે.+ હિબ્રૂઓ ૧૦:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ અર્પણ કરવામાં આવેલા એક બલિદાનથી જેઓને પવિત્ર કરવામાં આવ્યા છે, તેઓને તેમણે હંમેશ માટે સંપૂર્ણ કર્યા છે.+
૧૦ પાપનો અંત લાવવા ખ્રિસ્ત મોતને ભેટ્યા. એવું તેમણે એક જ વાર અને હંમેશ માટે કર્યું,+ પણ હમણાં તે જે જીવન જીવે છે, એ ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા જીવે છે.
૨૮ તેમ ખ્રિસ્તે પણ ઘણા લોકોનાં પાપ માથે લેવા એક જ વાર અને હંમેશ માટે અર્પણ આપ્યું.+ બીજી વાર તે પાપ દૂર કરવા માટે નહિ, પણ તેમની આતુરતાથી રાહ જોનારાઓના તારણ માટે આવશે.+
૧૪ અર્પણ કરવામાં આવેલા એક બલિદાનથી જેઓને પવિત્ર કરવામાં આવ્યા છે, તેઓને તેમણે હંમેશ માટે સંપૂર્ણ કર્યા છે.+