નિર્ગમન ૪૦:૨૨-૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ તેણે પડદાની આગળ, મુલાકાતમંડપની ઉત્તર તરફ મેજ મૂકી.+ ૨૩ પછી તેણે મેજ પર યહોવા આગળ રોટલીની થપ્પી ગોઠવી.+ યહોવાએ આપેલી આજ્ઞા પ્રમાણે જ મૂસાએ કર્યું. ૨૪ તેણે મુલાકાતમંડપમાં દક્ષિણ તરફ દીવી મૂકી.+ દીવી મેજની સામે હતી.
૨૨ તેણે પડદાની આગળ, મુલાકાતમંડપની ઉત્તર તરફ મેજ મૂકી.+ ૨૩ પછી તેણે મેજ પર યહોવા આગળ રોટલીની થપ્પી ગોઠવી.+ યહોવાએ આપેલી આજ્ઞા પ્રમાણે જ મૂસાએ કર્યું. ૨૪ તેણે મુલાકાતમંડપમાં દક્ષિણ તરફ દીવી મૂકી.+ દીવી મેજની સામે હતી.